રેડ કલરના પ્રિન્ટેડ લહેંગામાં Sophie Chaodryએ આપ્યા સુંદર પોઝ
By Kishan Prajapati
02, Dec 2022 11:30 PM
gujaratijagran.com
સોફી ચોધરી રેડ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સોફી તેના આ ફોટોમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.
આ ફોટોમાં સોફી રેડ કલરનો ફ્લાવર પ્રિન્ટેડ લહેંગો અને ઓક્સોડાઇઝ માગ ટીકામાં સુંદર પોઝ આપી રહી છે.
યલો કલરના લહેંગા અને વી-નેક બ્લાઉઝમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર અને પ્રિટી લાગી&રહી છે.
એક્ટ્રેસ ટ્રેડિશન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સોફી ટ્રેડિશનલ કે વેસ્ટર્ન બંને આઉટફિટમાં સુંદર લાગે છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Manushi Chillarએ આ સાડી લૂકમાં આપ્યા સિઝલિંગ પોઝ
Explore More