Manushi Chillarએ આ સાડી લૂકમાં આપ્યા સિઝલિંગ પોઝ


By Kishan Prajapati02, Dec 2022 11:00 PMgujaratijagran.com

માનુષી છિલ્લરે સાડી લૂકમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

આ બ્યુટિફુલ સાડી લૂક સાથે માનુષીએ શાયની મેકઅપ કેરી કર્યો છે.

માનુષી છિલ્લર આ બ્લેક સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

વ્હાઇટ રફલ સાડીમાં માનુષી છિલ્લરના આ લૂકને તમે પણ કેરી કરી શકો છો.

માનુષી છિલ્લરના ડિમ્પલ પર લાખો લોકો ફિદા છે.

પિંક કલરની સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Gima Ashiએ આપ્યા હટકે પોઝ