Gima Ashiએ આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
02, Dec 2022 10:30 PM
gujaratijagran.com
ગિમા આશીનું અસલી નામ ગરિમા ચોરસિયા છે.
ગરિમા સોશિયલ મીડિયા સ્ટાર છે જે ટિકટોક પર ફેમસ છે.
ગરિમા ચોરસિયાની સુંદરતા અને હોટ અંદાજ પર લાખો ફેન્સ ફિદા છે.
લેટેસ્ટ ફોટોમાં ગરિમાએ સ્ટ્રીપ ક્રોપ ટોપ અને રેડ પેન્ટ પહેર્યું છે.
આ ફોટોમાં ગરિમા તડકામાં બેસીને હોટ પોઝ આપી રહી છે.
ગરિમા ચોરસિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
ફિલ્મ Drishyam 2ની સક્સેસ પછી Ihsita Duttaએ મેટાલિક ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ
Explore More