ફિલ્મ Drishyam 2ની સક્સેસ પછી Ihsita Duttaએ મેટાલિક ડ્રેસમાં&કરાવ્યું ફોટોશૂટ


By Kishan Prajapati02, Dec 2022 10:00 PMgujaratijagran.com

ઇશિતા દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ક્લાસી લૂકના ફોટો શેર કર્યા છે.

ઇશિતા આ મેટાલિક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

ડીવાનું આ આઉટફિટ કોઈ પણ પાર્ટી લૂકમાં કેરી કરી શકાય છે.

એક્ટ્રેસ તેના આ પેન્ટ સેટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપી રહી છે.

ઇશિતાએ દૃશ્યમ 2ની સક્સેસ પછી આ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

ઇશિતા દત્તા અને અજય દેવગનની ફિલ્મ દૃશ્યમ 2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Neeti Mohanએ સિલ્વર કલરના ક્રોપ ટોપ અને ફ્રિન્ઝ સ્કર્ટમાં આપ્યા હટકે પોઝ