Neeti Mohanએ સિલ્વર કલરના ક્રોપ ટોપ અને ફ્રિન્ઝ સ્કર્ટમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati02, Dec 2022 10:00 PMgujaratijagran.com

આ ફોટોમાં સિંગર સિલ્વર કલરના ડ્રેસમાં સિધલિંગ પોઝ આપી રહી છે.

નીતિએ આ ફોટોમાં સિલ્વર કલરના ક્રોપ ટોપ અને ફ્રિન્ઝ સ્કર્ટમાં પહેર્યું છે.

નીતિ મોહનની આ સુંદરતા પર ફેન્સ&ફિદા છે.

એક્ટ્રેસ આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી&રહી છે.

નીતિ તેની પિંક કલરના લોન્ગ ગાઉનમાં સુંદર અને પ્રિટી લાગી રહી છે.

એક્ટ્રેસ અત્યારે સિંગિં શો સા રે ગા મા પા લિટલ ચેમ્પમાં જજ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Esha Guptaએ વન શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં આપ્યા સ્ટનિંગ પોઝ