Esha Guptaએ વન શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં આપ્યા સ્ટનિંગ પોઝ
By Kishan Prajapati
02, Dec 2022 09:30 PM
gujaratijagran.com
મરુન કલરના વન શોલ્ડર ડ્રેસમાં ઇશા ખૂબ જ સ્ટનિંગ પોઝ આપી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસે મરુન કલરનો વન શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે.
ઈશા ગુપ્તાના કિલર અંદાજ પર ફેન્સ&ફિદા છે.
એક્ટ્રેસ તેની હોટનેસથી ફેન્સના દિલ પર રાજ કરે છે.
સિલ્વર સેક્વિન ડીપ નેક ડ્રેસમાં ઇશા સોફા પર બેસીને સ્લેઇંગ લૂક આપે છે.
ઇશા ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે. ડીવાના બોલ્ડ લૂક્સ અને એટ્રેક્ટિવ ડ્રેસિંગ સેન્સ ફેન્સને પસંદ છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
ફિલ્મ Chhatriwali એક્ટ્રેસ Rakul Preetએ પર્પલ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ
Explore More