ફિલ્મ Chhatriwali એક્ટ્રેસ Rakul Preetએ પર્પલ ડ્રેસમાં આપ્યા&હટકે પોઝ
By Kishan Prajapati
02, Dec 2022 09:00 PM
gujaratijagran.com
રકુલ પ્રીત સિંહએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
પર્પલ કલરના આ આઉટફિટમાં રકુલ પ્રીત સુંદર લાગી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસે શોર્ટ હેર અને શાઇની મેકઅપ કેરી કર્યો છે.
રકુલ પ્રીત સિંહ હંમેશા તેના લૂક્સને લીધે ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ હવે ફિલ્મ છત્રીવાલીમાં&જોવા મળશે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Daisy Shahએ બ્લેક આઉટિટ કલેક્શનમાં આપ્યા હટકે પોઝ
Explore More