Daisy Shahએ બ્લેક આઉટિટ કલેક્શનમાં આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
02, Dec 2022 08:30 PM
gujaratijagran.com
ડેઝી શાહે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
લેટેસ્ટ ફોટોમાં ડેઝી બ્લેક કલરના લહેંગામાં જોવા મળી રહી છે.
ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં ડેઝી શાહ ખૂબ જ હોટ લાગી રહી છે.
એક્ટ્રેસે પહેરેલું આ શિમરી ગાઉન તમે કોઈ ફંક્શન અથવા ઇવેન્ટમાં કેરી કરી શકો છો.
શિયાળામાં ડેઝી શાહનો આ લૂક ગરમી સાથે સ્ટાઇલિશ પણ લાગે છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
કાંટા લગા ફેમ Shefali Jariwalaએ તેના પતિ સાથે બીચ પર રોમેન્ટિક પોઝ આપ્યા
Explore More