કાંટા લગા ફેમ Shefali Jariwalaએ તેના પતિ સાથે બીચ પર રોમેન્ટિક&પોઝ આપ્યા


By Kishan Prajapati02, Dec 2022 08:00 PMgujaratijagran.com

શેફાલી જરીવાલા અને તેના પતિ પરાગ ત્યાગી ઇન્ડસ્ટ્રીના ક્યૂટ કપલમાંથી એક છે.

શેફાલીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથે રોમાન્સ કરતાં ફોટો શેર કર્યા છે.

ડીવાના આ ફોટો છેલ્લાં વેકેશનના છે. જેનો ઉલ્લેખ પોસ્ટના કેપ્શનમાં કર્યો છે.

એક્ટ્રેસ અને તેના પતિની આ જોડી ફેન્સને ખૂબ જ પસંદ છે.

શેફાલી અને તેના પતિ ફરવાના ખૂબ જ શોખી છે.

કાંટા લગા સોંગ ફેમ શેફાલી ઘણાં રિઆલિટી શો જેવા કે નચ બલિયે અને બિગબોસમાં જોવા મળી હતી.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ફિલ્મ Freddyની એક્ટ્રેસ Alaya Fનો બિકિની લૂકમાં શેર કર્યા ફોટો