ફિલ્મ Freddyની એક્ટ્રેસ Alaya Fનો બિકિની લૂકમાં શેર કર્યા ફોટો


By Kishan Prajapati02, Dec 2022 07:00 PMgujaratijagran.com

ફ્રેડી એક્ટ્રેસ તેના આ ફોટોમાં બિકિનીમાં બોલ્ડ પોઝ આપી રહી છે.

બીચ પર બિકિનીમાં અલાયાનો આ ફોટો ફેન્સને પસંદ આવી રહ્યો છે.

દરિયા કિનારે અલાયા બિકિનીમાં હટકે પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ આ બિકિની લૂકમાં તેનું સ્લેઇંગ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

પૂલમાં ઓરેન્જન બિકિનીમાં લંચ કરી રહેલી અલાયાની સિઝલિંગ અદા પર ફેન્સ&ફિદા છે.

બોલ્ડનેસ ક્વીનની ફિલ્મ ફ્રેડી 2 ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ખરતાં વાળ અટકાવવા માટે ટ્રાય કરો આ 5 ઘરેલુ ઉપાય