ખરતાં વાળ અટકાવવા માટે ટ્રાય કરો આ 5 ઘરેલુ ઉપાય


By Kishan Prajapati02, Dec 2022 06:00 PMgujaratijagran.com

શિયાળાની ઋતુમાં વાળ તૂટવાની સમસ્યા સામાન્ય છે.

શિયાળામાં તમે ઘરેલુ ઉપાય અજમાવી ખરતાં વાળ અટકાવી શકો છો.

વાળ તૂટવાથી બચવા માટે તમારે વાળમાં એલોવેરાનું ગુંદર લગાવવું જોઈએ.

આંબળામાં ભરપૂર માત્રામાં વિટામીન C હોય છે. જે તૂટતા વાળ રોકવામાં કારગર સાબિત થાય છે.

મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે. જે વાળનો વિકાસ કરે છે.

વાળમાં મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી હેર ફોલમાં કન્ટ્રોલ થાય છે.

શિયાળાની ઋતુમાં નારિયેળનું તેલ વાળમાં મસાજ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

સોશિયલ મીડિયા સ્ટાર Garima Chaurasiaએ શેર કર્યા ક્યૂટ ફોટો