સોશિયલ મીડિયા સ્ટાર Garima Chaurasiaએ શેર કર્યા ક્યૂટ ફોટો


By Kishan Prajapati02, Dec 2022 05:00 PMgujaratijagran.com

ગરિમાએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

સોશિયલ મીડિયા સ્ટાર ગરિમા સુંદર અદામાં હોટ પોઝ આપી રહી છે.

ગરિમા ચોરસિયા તેની સાદગીથી ફેન્સના દિલ પર રાજ કરે છે.

ગરિમા તેના વાળને વિંખી ચાર્મિંગ પોઝ આપી રહી છે.

ગરિમા ટિકટોક વીડિયોથી ફેમસ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 17 મિલિયન&ફોલોઅર્સ છે.

ગરિમા ચોરસિયાની ફેશન સેન્સ કમાલની છે. ફેન્સ તેને ફોલો કરે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Sonam Kapoorએ અનારકલી શૂટમાં શેર કર્યો દેશી લૂક