Sonam Kapoorએ અનારકલી શૂટમાં શેર કર્યો દેશી લૂક
By Kishan Prajapati
02, Dec 2022 04:00 PM
gujaratijagran.com
બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર લેટેસ્ટ દેશી લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
એક્ટ્રેસ યલો અનારકલી સટમાં સ્ટાઇલિશ લાગી રહી છે.
સોનમ કપૂરે યલો સૂટ સાથે વ્હાઇટ ગજરો, ઇયરિંગ્સ &અને સટલ મેકઅપ કેરી કર્યો છે.
સોનમની ફેશન સેન્સ કમાલની છે. વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન આઉટફિટમાં સુંદર&લાગે છે.
એક્ટ્રેસ સાડીમાં ખૂબ જ સુંદર લાગી&રહી છે.
સોનમ કપૂરે હાલમાં જ સ્ટાઇલિશ લૂક શેર કર્યો હતો.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ઉત્તર ભારતમાં ફરવા માટેની 7 સુંદર જગ્યા
Explore More