ઉત્તર ભારતમાં ફરવા માટેની&7 સુંદર જગ્યા
By Kishan Prajapati
02, Dec 2022 03:00 PM
gujaratijagran.com
ફતેહપુર સીકરીનું નિર્માણ અકબરે કરાવ્યું હતું. તેને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યું છે.
આગરાની આસપાસ ફરવા માટે મથુરા અને વૃંદાવન સૌથી પવિત્ર અને લોકપ્રિય સ્થળમાંથી એક છે.
રણથંભોર દેશનું સર્વશ્રેષ્ઠ વાઘ અભ્યારણ છે. આગરાથી રણથંભોર 197.8 કિલોમીટર દૂર છે.
ખજૂરાહોના મંદિરને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યું છે. તે મધ્યપ્રદેશમાં સ્થિત છે.
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ ગોમતી નથીના કિનારે સ્થિત છે. ત્યાં પણ ફરવા જઈ શકાય છે.
જયપુર ઉત્તર ભારતના સૌથી સુંદર શહેરમાંથી એક છે. અહીં સદીઓ જૂની રાજપૂતોની વિરાસ જોઈ શકાય છે.
ઉત્તરાખંડનું સૌથી સુંદર હિલ સ્ટેશન નૈનીતાલ હિમાલયના કુમાઉં પર્વતની વચ્ચે આવેલું છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
આ રીતે તૂલસી પૂજા કરો, થશે ધનવર્ષા
Explore More