By Kishan Prajapati02, Dec 2022 02:00 PMgujaratijagran.com
હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીમાં&મા લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં તુલસી પૂજા કરવાથી સારું ફળ મળે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, ધન સાથએ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ તુલસીનો છોડ કેવી રીતે તમારું ભાગ્ય બદલી શકે છે એ તમને જણાવીએ.
શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે એટલે તેની ભોગ ધરાવતી વખતે તુલસીના પાન જરૂર મૂકવા.
વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, તુલસીને ક્યારેય જમીન પર મૂકવા જોઈએ નહીં જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્તપન્ન થાય છે. એટલે તુલસી હંમેશા છોડમાં જ રાખવી.
વાસ્તુ શાસ્ત્ર મુજબ તુલસીનો છોડ લગાવવાથી વૈવાહિક જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ડિસેમ્બર મહિનામાં Goodbye, Cat સહિત આ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે