ડિસેમ્બર મહિનામાં &Goodbye, Cat સહિત આ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે


By Kishan Prajapati02, Dec 2022 01:00 PMgujaratijagran.com

નેટફ્લિક્સ પર અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના અને નીના ગુપ્તાની ગુડબાય 2 ડિસેમ્બરે સ્ટ્રીમ થશે.

9 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર રણદીપ હુડ્ડા સ્ટારર કેટ સ્ટ્રીમ થશે.

1 ડિસેમ્બરે સ્ટ્રીમ થયેલી કાલા એક ઇમોશનલ પીરિયડ ડ્રામા છે.

4 નવેબ્મરે રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ લવ ટૂ 2 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર તમિલ અને તેલુગુમાં સ્ટ્રીમ થશે.

ધ એલિફન્ટ વ્હિસ્પર્સ 8 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

ઇરરેવેન્ટ એક ક્રાઇમ ડ્રામા સિરીઝ છે. જેની 4 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

સાઉથ એક્ટ્રેસ Malavika Mohananનો આ સાડી લૂક વેડિંગ માટે છે પરફેક્ટ