સાઉથ એક્ટ્રેસ Malavika Mohananનો આ સાડી લૂક વેડિંગ માટે છે પરફેક્ટ
By Kishan Prajapati
02, Dec 2022 12:00 PM
gujaratijagran.com
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન આ શિમરી સાડીમાં સુંદર લાગી રહી છે.
માલવિકા મોહનન ઓરેન્જ સાડીમાં પ્રિટી લાગી રહી છે.
એક્ટ્રેસની આ હેવી વર્ક ડિઝાઈનર સાડી કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ છે.
જો તમને સિમ્પલ સાડી કેરી કરવાનું પસંદ હોય તો માલવિકાની વ્હાઇટ સાડી સારો ઓપ્શન છે.
માલવિકાની આ સાડી કેરી કરી તમે સાડીમાં પણ વેસ્ટર્ન ડ્રેસને ટક્કર આપી શકો છો.
એક્ટ્રેસ પ્રિન્ટેડ સાડીમાં સુંદર લાગી રહી છે. ફેન્સ આ સાડી લૂકને ફોલો કરી શકે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Avneet Kaurએ રેડ બ્રાલેટ ટોપ સાથે શેર કર્યો લૂક
Explore More