Avneet Kaurએ રેડ બ્રાલેટ ટોપ સાથે શેર કર્યો લૂક


By Kishan Prajapati02, Dec 2022 11:00 AMgujaratijagran.com

અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર રેડ બ્રાલેટ ટોપમાં તેનો લેટેસ્ટ સિઝલિંગ લૂક શેર&કર્યો છે.

ડીવાએ હાલમાં જ હેયર્સને બરગંડી કલર અને શોર્ટ હેર કટથી ન્યૂ લૂક આપ્યો છે.

એક્ટ્રેસ આ ડીપનેક રેડ બ્રાલેટ ટોપમાં ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.

અવનીત બ્રાલેટ સાથે બોડિકોન ડ્રેસમાં સુંદર પોઝ આપી રહી છે.

અવનીત કૌરના ફેન્સ આ આઉટફિટને ફોલો કરી શકે છે.

હાલમાં જ ડીવાએ તેની બોડી પર&અલગ-અલગ જગ્યાએ ટેટૂ બનાવડાવ્યા છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, જુઓ ફોટો