અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, જુઓ ફોટો
By Kishan Prajapati
02, Dec 2022 10:00 AM
gujaratijagran.com
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.
બીજા તબક્કાના મતદાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 31 કિમી લાંબો રોડ શો કર્યો હતો.
આ રોડ શો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની 16 વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કર્યો હતો.
અમદાવાદના રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Rashmi Desaiએ દેશી લૂકમાં આપ્યા સુંદર પોઝ
Explore More