Rashmi Desaiએ દેશી લૂકમાં આપ્યા સુંદર પોઝ


By Kishan Prajapati02, Dec 2022 09:14 AMgujaratijagran.com

રશ્મિ દેસાઈએ ઇન્ડિયન લૂકમાં તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

રશ્મિ દેસાઈના ફેન્સ પણ આ લૂકી ઇન્સ્પિરેશન લઈ શકે છે.

રશ્મિનો આ સિમ્પલ સાડી સાથે હેવી વર્ક બ્લાઉઝ લૂક સુંદર લાગી રહ્યો છે.

આ વેડિંગ સિઝનમાં તમે ડીવાનો સ્કર્ટ સાથે ક્રોપ ટોપ લૂક ટ્રાય કરી શકો છો.

લગ્નની સિઝન માટે રશ્મિ દેસાઈનો આ પર્પલ શરારા સૂટ એકદમ પરફેક્ટ છે.

ડીવાનો આ ફ્લોરલ પ્રિન્ટ લહેંગો બ્રાઇડલ લૂક માટે બેસ્ટ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Bhagyashreeએ સિમ્પલ સાડીમાં શેર કર્યો ગોર્જિયસ લૂક