Bhagyashreeએ સિમ્પલ સાડીમાં શેર કર્યો ગોર્જિયસ લૂક
By Kishan Prajapati
01, Dec 2022 11:30 PM
gujaratijagran.com
એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પર સાડી લૂકમાં ફોટો શેર કર્યો છે.
પર્પલ કલરની સાડીમાં એક્ટ્રેસનો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
ઓવરઓલ લૂકની વાત કરીએ તો ભાગ્યશ્રીએ ઓપન હેર સ્ટાઇલ સાથે મેકઅપ કર્યો છે.
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ એક્ટિવ રહે છે અને સુંદર ફોટો શેર કરતી રહે છે.
ભાગ્યશ્રીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
બબીતાએ શેર કર્યા જર્મની વેકેશનના ફોટો
Explore More