બબીતાએ શેર કર્યા જર્મની&વેકેશનના ફોટો


By Kishan Prajapati01, Dec 2022 11:30 PMgujaratijagran.com

બબીતાએ જર્મની વેકેશનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

બબીતાએ તેના ફ્રેન્ડ સાથે જર્મનીના ફોટો શેર કર્યા છે.

આ ફોટોમાં બબીતા દરિયા કિનારે સુંદર પોઝ આપી રહી છે.

બબીતાની આ સ્માઇલ પર તેના ફેન્સ ફિદા છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Flora Sainiએ બ્લેક કલરના વન શોલ્ડર ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ