Flora Sainiએ બ્લેક કલરના વન શોલ્ડર ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ
By Kishan Prajapati
01, Dec 2022 10:30 PM
gujaratijagran.com
એક્ટ્રેસ તેના આ ફોટોમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.
આ ફોટોમાં ફ્લોરાએ બ્લેક કલરનું વન શોલ્ડર ટોપ અને પેન્ટ પહેર્યું છે.
ગંદી બાત ફેમ એક્ટ્રેસ તેની હોટ અદાથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
ચેર પર બેસીને સ્લેઇંગ પોઝ આપતી જોવા મળી રહી છે.
ફ્લોરા આ ફોટોમાં તેના સ્ટનિંગ અંદાજથી આ લોકોને ક્રેઝી કરી રહી છે.
10થી વધુ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેવી ફ્લોરા આજે પણ ગંદી બાત વેબ સિરીઝ માટે પોપ્યુલર છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Shahid Kapoorની વાઇફ Mira Rajputએ આપ્યા સ્ટાઇલિશ પોઝ
Explore More