Shahid Kapoorની વાઇફ Mira Rajputએ આપ્યા સ્ટાઇલિશ પોઝ
By Kishan Prajapati
01, Dec 2022 09:30 PM
gujaratijagran.com
બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની વાઇફ મીરા રાજપૂત ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
મીરા રાજપૂતે ટ્રાઉઝર સાથે ક્રોપ ટોપમાં તેનો ક્લાસી લૂક શેર કર્યો છે.
એક્ટ્રેસ આ સ્ટનિંગ લૂક સાથે મિનિમલ મેકઅપ અને બ્યૂટીફુલ ઇયરિંગથી પોતાનો લૂક કમ્પલિટ કર્યો છે.
ડીવાનો આ લૂક ખૂબ જ શાનદાર છે. મીરા કપૂરના આ લૂક પરથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે.
મીરાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વિન્ટર લૂક પણ શેર કર્યો છે.
ડીવાનો આ વ્હાઇટ આઉટફિટ &પાર્ટીમાં પણ ટ્રાય કરી શકાય છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
કચ્ચા બદામ ગર્લ Anjali Aroraએ શેર કર્યો વિન્ટર લૂક
Explore More