કચ્ચા બદામ ગર્લ Anjali Aroraએ શેર કર્યો વિન્ટર લૂક
By Kishan Prajapati
01, Dec 2022 08:30 PM
gujaratijagran.com
અંજલિ અરોરાએ બ્લેક આઉટફિટ સાથે બ્લૂ કોટ અને બૂટ કેરી કર્યા છે.
અંજલિ અરોરાનું સ્ટાઇલિશ આઉટફિટ&આ વિન્ટર સિઝનમાં સ્ટાઇલ દેખાવવા માટે પરફેક્ટ છે.
અંજલિ આ ફોટોમાં કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે.
આ વિન્ટરમાં ઘરે અંજલી અરોરા જેવો ડ્રેસ કેરી કરી શકાય છે.
અંજલિ અરોરાને ફેન્સ આજે પણ કચ્ચા બદામ ગર્લ તરીકે જાણે છે.
અંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Sunny Leoneનો વિન્ટર મોડ ઓન, ક્યૂટ આઉટફિટમાં શેર કર્યો ફોટો
Explore More