Sunny Leoneનો વિન્ટર મોડ ઓન, ક્યૂટ આઉટફિટમાં શેર કર્યો ફોટો
By Kishan Prajapati
01, Dec 2022 07:30 PM
gujaratijagran.com
સની લિઓનીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
લેટેસ્ટ પોસ્ટમાં એક્ટ્રેસે ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ કેરી કર્યો છે.
વિન્ટર સિઝનમાં એક્ટ્રેસનો લૂક ફોલો કરી શકાય છે.
સની લિઓનું આ આઉટફિટ દરેક લોકોનું દિલ જીતી લે છે.
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Fatima Sana Shaikhએ ડ્રેપ્ડ સ્કર્ટ અને ક્રોસેટ ટોપમાં આપ્યા હટકે પોઝ
Explore More