ટીવીએસ રેસિંગ ઈ-ઓએમસી ઈલેક્ટ્રિક ટીવીએસ અપાચે આરટીઈ રેસ મોટરસાયકલિંગથી રેસિંગ માટે એક એક્સક્લ્યુઝીવ ફોર્મેટ છે,જેને સંપૂર્ણપણે ચેમ્પિયનશિપ માટે ડેવલપ કરી છે.
ટીવીએસ મોટર ક્લીન ફ્યૂચર માટે ઈનોવેશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સના માધ્યમથી મોબિલિટીને બદલવાના ક્ષેત્રમાં આગળ રહ્યા છે
ટીવીએસ મોટર ત્યારથી રેસિંગમાં ચેમ્પિયન રહી છે, જ્યારથી અમે ભારતની પ્રથમ ફેક્ટરી રેસિંગ ટીમ શરી કરી છે. ટીવીએસ રેસિંગે મોટરસ્પોસ્ટ્સને દેશભરના ઉત્સાહી લોકો માટે મહત્વકાંક્ષી અને સુલભ બનાવવામાં ભૂમિકા ભજવી છે.
રોમાંચક અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા અમારા દ્રષ્ટિકોણને અનુરૂપ અમે ભારતની પ્રથમ ઈવી દ્વિચક્રિય રેસિંગની શરૂઆતની જાહેરાત કરતાં રોમાંચિત છીએ.