ટીવીનો ફેમસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાનો રોલ પ્લે કરનાર શિવાંગી જોશી ટીવીનો ફેમસ ફેસ છે
ફેશનની વાત કરવામાં આવે તો શિવાંગીનો દરેક અટાયર ઘણો યૂનિક અને ક્લાસી હોય છે
અભિનેત્રી પાસે શાનદાર એથનિક કલેક્શન છે, જેને ફેસ્ટિવલ પર કેરી કરી શકાય છે
નાયરાનો આ બ્લૂ સાડી કટ સ્લીવ્સ ગોલ્ડન બ્લાઉઝ ફેસ્ટિવલ પર ટ્રાય કરી શકાય છે
શિવાંગીનો આ ઓરેન્જ પ્રિન્ટેડ લહેંગા વિદ વર્ક ચોળી લુક તમારા ફેસ્ટિવલ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે
અભિનેત્રીનો આ યેલો ઓર્ગેન્ઝા સાડી લુક કોઈપણ ફેસ્ટિવલ પર કેરી કરી શકાય છે