ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર મૌની રોયએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું છે
એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે મૌની રોય ફેશનિસ્ટા ક્વીન પણ છે
મૌની રોય બોડીકોન ડ્રેસિસમાં ઘણી જ ગોર્જિયસ દેખાય છે. અભિનેત્રી પાસે ડ્રેસનું શાનદાર કલેક્શન છે
અભિનેત્રીનો લેટેસ્ટ શિમરી બોડીકોન ગાઉન લુક પાર્ટી માટે બેસ્ટ લુક છે
વ્હાઈટ કલરના ફેદર બોડીકોન ગાઉનમાં ડીવા ઘણો ક્લાસી લુક આપી રહી છે
અભિનેત્રીની જેમ ઓફ શોલ્ડર બ્લેક કલરના મરમેડ ગાઉનમાં પોતાને આકર્ષક લુક આપી શકો છો