ટીના દત્તાના ગ્લેમરસ ક્લબ પાર્ટી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh10, Jul 2023 07:03 PMgujaratijagran.com

ટીવી અભિનેત્રી

ટીના દત્તા ટીવીની ફેમસ અભિનેત્રી છે. તેણીએ ઘણી હિટ ટીવી સીરીયલ્સ અને રિયાલિટી શોમાં કામ કરી ચૂકી છે

બર્ડ પ્રિન્ટ

ટીના આ બર્ડ પ્રિન્ટ શોર્ટ ડ્રેસ લુક ક્લબ નાઈટ માટે બેસ્ટ છે

સ્લિટ ડ્રેસ

આ ટીલ ગ્રીન સ્લિટ ડ્રેસને ક્લબ પાર્ટીઝમાં ટ્રાય કરી શકાય છે

જંપસૂટ

અભિનેત્રીનો આ મલ્ટીકલર જંપસૂટ પાર્ટીમાં શાનદાર લુક આપશે

મેટ્રિક્સ ડ્રેસ

ટીનાનો આ ગોલ્ડન મેટ્રિક્સ ડ્રેસ લુક નાઈટ પાર્ટીઝ માટે એકદમ પરફેક્ટ છે

બ્લેક લુક

અભિનેત્રીનો આ ઓફ શોલ્ડર ડ્રેસ લુક પણ પાર્ટી માટે પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સારા અલી ખાનના ખૂબસૂરત ટ્રેડિશનલ લુક્સ