27 વર્ષીય સારા અલી ખાન ટ્રેડિશનલ લુક્સમાં ઘણી ખૂબસૂરત લાગે છે
યેલો કલરની સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી સ્ટનિંગ લાગી રહી છે
એમ્બ્રોયડર્ડ કલરફુલ લહેંગા અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં સારા અદાઓ આપતી ઘણી કાતિલાના લાગી રહી છે
રેડ કલરના લહેંગા અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી ક્લાસી લાગી રહી છે
પિંક કલરની ડિઝાઈનર સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં કમાલની લાગી રહી છે
પર્પલ કલરના વી-નેક સૂટમાં ડીવા ચેર પર બેસીને પોઝ આપતી સ્લેઈંગ લાગી રહી છે