અભિનેત્રી મૌની રોય પોતાની ખૂબસૂરતી અને અભિનય માટે જાણીતી છે
આ તસવીરોમાં મૌની બાલકનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રી કિલર લુક આપી રહી છે
આ તસવીરોમાં મૌની રોય સ્ટ્રેપ્સ વાળી વનપીસ ડ્રેસમાં કિલર અદાઓથી ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે
મૌની રોય તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, નેવર રેડી ફોર રિયાલિટી
મૌની રોયની તસવીરો પર ફેન્સ ઘણો ઘણો પ્રેમ વરસાવે છે
સોશિયલ મીડિયા પર મૌની રોય ક્યારેક ટ્રેડિશનલ લુક તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે