અભિનેત્રી અવનીત કૌર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરૂ'માં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે જોવા મળી હતી
ફિલ્મની રિલીઝ બાદ અભિનેત્રી બેંગકોકમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે
આ તસવીરોમાં અવનીત કૌર ઘણા સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી રહી છે
આ તસવીરોમાં અવનીતના બેકગ્રાઉન્ડમાં બેંગકોકનો ખૂબસૂરત નજારો જોવા મળી રહી છે
અવનીત કૌર સ્ટ્રેટ ઓપન હેર અને ગ્લોસી મેકઅપ લુકમાં સ્ટનિંગ લાગી રહી છે
અવનીત કૌરે આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'સિટી ઓફ સ્ટાર્સ'