જાહ્નવી કપૂરના નેકલાઈન બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh09, Jul 2023 05:06 PMgujaratijagran.com

યંગ અભિનેત્રી

જાહ્નવી કપૂર ઈન્ડસ્ટ્રીની યંગ અભિનેત્રી છે, તેણીએ થોડા સમયમાં ઘણું નામ કમાવ્યું છે

ડેબ્યૂ

અભિનેત્રીએ વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ધડક'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

આકર્ષક લુક

અભિનેત્રી પોતાના આકર્ષક લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

નેકલાઈન બ્લાઉઝ લુક

જાહ્નવીના નેકલાઈન બ્લાઉઝ લુકને યંગ ગર્લ્સ કેરી કરીને પોતાને આકર્ષક બનાવી શકે છે

ગોલ્ડન બ્યુટી

અભિનેત્રીનો આ ગોલ્ડન વી નેક બ્લાઉઝ વાળો નેકલાઈન બ્લાઉઝ ઘણો આકર્ષક લાગી રહ્યો છે

બેકલેસ લુક

જાહ્નવીનો આ બેકલેસ લુક તમારી આકર્ષકતા વધારી દેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તમન્ના ભાટિયાના શાનદાર લેટેસ્ટ લુક્સ