સાઉથની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા મિલ્કી બ્યૂટીના નામથી જાણીતી છે
અભિનેત્રી ગ્રીન કલરના ઓફ-શોલ્ડર બોડીકોન ડ્રેસમાં કિલર અંદાજમાં જોવા મળી રહી છે
અભિનેત્રી ઓરેન્જ કલરના ફ્લોરલ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે
તમન્નાએ સ્લિવર સાડીની સાથે બ્લેક નેટ વાળો ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કર્યો છે
તમન્નાએ બ્લૂ કલરની પ્રિન્ટેડ સાડીની સાથે ડિઝાઈનર બ્લાઉઝ પેયર કર્યું છે
તમન્ના રેડ કલરના શોર્ટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે