પંજાબી સિનેમાની ફેમસ અભિનેત્રી સોનમ બાજવા પોતાના લુક્સને કારણે લાખો દિલો પર રાજ કરે છે
સોનમ બાજવાને નેશનલ ક્રશનો ટેગ મળી ચૂક્યો છે, છોકરાઓ અભિનેત્રીની દરેક અદાઓ પર ફિદા છે
સોનમ બાજવા દરેક લુકમાં ખૂબસૂરત લાગે છે. અભિનેત્રીને સૂટ પહેરવું પસંદ છે
આ બ્લેક કલરની સાડીમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
ખૂબસૂરતીના મામલે સોનમનો કોઈ જવાબ નથી. અભિનેત્રી દરેક લુકમાં કમાલની લાગે છે
સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે