મૃણાલ ઠાકુર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે
અભિનેત્રી ટેલિવિઝન શો 'કુમકુમ ભાગ્ય'થી ઘણી પોપ્યુલર થઈ હતી
અભિનેત્રીનો આ શરારા સૂટ લુક ઘણો જ ખૂબસૂરત છે
મૃણાલના આ મિરર વર્ક લહેંગા લુકને રીક્રિએટ કરી શકો છો
અભિનેત્રીનો આ સ્લિક સાડી વિદ ગોલ્ડન જ્વેલરીમાં રોયલ લુક ઘણો શાનદાર છે
હલ્દી ફંક્શનમાં મૃણાલના આ લહેંગાને કેરી કરી શકાય છે