અવનીત કૌરની થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરતી તસવીરો વાયરલ


By Thakur Dharmendrasinh Dilipsinh08, Jul 2023 05:38 PMgujaratijagran.com

ટીકુ વેડ્સ શેરુ

અભિનેત્રી અવનીત કૌરની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' હાલમાં જ રિલીઝ થઈ છે

થાઈલેન્ડ વેકેશન

અભિનેત્રી ફિલ્મની રિલીઝ બાદ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે

ઈન્સ્ટાગ્રામ

અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર થાઈલેન્ડ ટૂરની કેટલીક તસવીરો શેર કરી છે

બ્રેકફાસ્ટ

અવનીત કૌર સમુદ્ર કિનારે સ્વિમિંગ પુલની અંદર બ્રેકફાસ્ટ એન્જોય કરતી જોવા મળી રહી છે

કર્વી ફિગર

અવનીત આ તસવીરમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

વાયરલ

અવનીત કૌરની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પેરિસ ફેશન વીકમાં ઉર્વશી રૌતેલાએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો જલવો