42 વર્ષે પણ શ્વેતા તિવારીની સુંદરતા નથી કોઈથી કમ, આજની હિરોઈનોએ આપી રહી છે ટક્કર


By Sanket Parekh02, Apr 2023 05:04 PMgujaratijagran.com

શ્વેતા તિવારી

TV એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

ભોજપુરી સિનેમા

TVથી પોતાની કરિયરની શરૂઆત કરનાર શ્વેતા બૉલિવૂડથી લઈને ભોજપુરી સિનેમા સુધીની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

બોલ્ડ ઈમેજ

એક્ટિંગની સાથે-સાથે શ્વેતા પોતાની બોલ્ડ ઈમેજના કારણે પણ ચર્ચામાં રહે છે

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયામાં શ્વેતા તિવારી ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક તસવીરે ઈન્ટરનેટ પર આવતા જ વાયરલ થવા લાગે છે

ફેન્સ ફિદા

શ્વેતાની દરેક તસવીર ફેન્સને પસંદ પડે છે. ફેન્સ એક્ટ્રેસની તમામ તસવીરો પર લાઈક અને કૉમેન્ટ કરી રહ્યાં છે

બિકિની લુક

શ્વેતા તિવારી અવારનવાર પોતાના બિકિની લુકથી ખૂબ જ ચર્ચામાં રહે છે.

પર્સનલ લાઈફ

શ્વેતા પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે

ફેન ફૉલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર શ્વેતા તિવારીના 4 મિલિયન ફૉલોઅર્સ છે.

ઈદ પર ચાર ચાંદ લગાવી દેશે દિશા પરમારના સૂટ, એક વખત ટ્રાય કરી જુઓ