ઈદ પર ચાર ચાંદ લગાવી દેશે દિશા પરમારના સૂટ, એક વખત ટ્રાય કરી જુઓ


By Sanket Parekh02, Apr 2023 04:48 PMgujaratijagran.com

રમઝાન મહિનો

હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાના અંતમાં ઈદ મનાવવામાં આવશે

સૂટ લુક્સ

આજે અમે આપને દિશા પરમારના ઈદ સ્પેશિયલ સૂટ લુક્સ દેખાડવા જઈ રહ્યાં છીએ

શિમરી સૂટ

દિશાનો આ શિમરી સૂટ લુક ઈદ પર તમારા લુકને ચાર ચાંદ લગાવી શકે છે

અનારકલી સૂટ

એક્ટ્રેસનો આ ચમકતો ઑરેન્જ કલરનો અનારકલી ઑવરઑલ સૂટ લુક ઈદની પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે

હેવી વર્ક સૂટ

આ યેલો કલરના હેવી વર્ક અનારકલી સૂટમાં ડીવા ગોર્જિયસ લાગી રહી છે

મિરર વર્ક સૂટ

એક્ટ્રેસનો આ મિરર વર્ક સૂટ ઈદ પર બેસ્ટ રહેશે

રેડ સૂટ

આ પ્લેન રેડ કલરના સૂટ સાથે સિલ્ક દૂપટ્ટામાં દિશાની સુંદરતા નિખરી રહી છે

ઈદ લુક

એવામાં આપ ઈદ પર આ સૂટ લુક્સ કેરી કરીને આ ઈદ પર ખુદને સ્ટાઈલિશ લુક આપી શકો છે.

અંબાણી પરિવારની ઈવેન્ટમાં આ સ્ટાર્સે વિખેર્યો જલવો, જુઓ તસવીરો