બ્લૂ સાડી સાથે એક્ટ્રેસ વેલ્વેટનો બ્લાઉઝ પહેર્યો છે. આ લુક્સથી તમે પણ આઈડિયા લઈ શકો છો
શિમરી બ્લેક સાડી સાથે રિધિમા પંડિતનો આ લુક્સ રિશેપ્શન પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે. આ સાથે જ એક્ટ્રેસે મેચિંગ બેગ કેરી કરી છે
ગ્રીન અને ગોલ્ડન કાંજીવરમ સાડીમાં એક્ટ્રેસનો આ લુક્સ એકદમ રૉયલ લાગી રહ્યો છે
જો તમે કૉકટેલ પાર્ટી માટે સાડી સર્ચ કરી રહ્યાં છો, તો રિધિમાની આ પિન્ક સાડી એકદમ પરફેક્ટ છે
ન્યૂડ શેડ સાડી સાથે રિધિમાએ ગોલ્ડન બ્લાઉઝ કેરી કર્યો છે. એક્ટ્રેસનો આ લુક્સ પણ આપ ટ્રાય કરી શકો છો
સિમ્પલ વ્હાઈટ કલરની સાડીને ગોલ્ડન બોર્ડરથી એટ્રેક્ટિવ બનાવવામાં આવી છે. એક્ટ્રેસે સાડી સાથે ગોલ્ડન ઈયરિંગ પહેંર્યાં છે