સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ પૈકીની એક છે
સાઉથ સિનેમામાં કાજલ અગ્રવાલની હૉટનેસની ચર્ચા છે. એક્ટ્રેસ પોતાની બૉલ્ડ અદાઓથી ફેન્સના દિલો પર રાજ કરે છે
સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરન બૉલ્ડ લુક્સમાં ઈન્ટરનેટમાં ધૂમ મચાવતી રહે છે. એક્ટ્રેસ તાજેતરમાં જ દ્રશ્યમ-2માં જોવા મળી રહી હતી.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ સાઉથની બોલ્ડ એકટ્રેસની લિસ્ટમાં સામેલ છે.
કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ માટે જાણીતી છે