આમના શરીફના 8 ટ્રેન્ડી આઉટફિટ્સ


By 07, Feb 2023 07:34 PMgujaratijagran.com

આમના શરીફ

આમના શરીફ હંમેશા તેના લૂક અને આઉટફિટ્સને લીધે ચર્ચામાં રહ છે. એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ ક્લાસી છે તમે પણ તેમાંથી ઇન્સ્પિરેશન લઈ શકો છો.

પાર્ટી પરફેક્ટ

જો તમે પાર્ટી પર્સન છો તો આમના શરીફના આ લૂકને ટ્રાય કરો. શોર્ટ ડ્રેસ સાથે એક્ટ્રેસે લોન્ગ બૂટ્સ કેરી કર્યા છે.

કેઝુઅલ લૂક

ડેનિમ જીન્સ અને જેકેટની સાથે એક્ટ્રેસે બૂટ્સ કેરી કર્યા છે. આમનાનો આ કેઝુઅલ લૂક ખૂબ જ ક્લાસી છે.

હોટ ઇન મોનોકોની

આમના શરીફ ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ફ્લાવર પ્રિન્ટ

જો તમે કોઈ બીચ પર જવાનો પ્લાન કરી રહ્યા છો તો આમના શરીફનો આ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ બિલકુલ પરફેક્ટ છે.

વેકેશન લૂક

ઓલ્ડર ટોપ, વ્હાઇટ શોર્ટ્સની સાથે એક્ટ્રેસ આ લૂકને સ્કાર્ફથી સ્ટાઇલિસ બનાવ્યો છે.

ક્લાસી લૂક

આમના શરીફની પર્સનાલિટી જેટલી ક્લાસી છે એટલો જ ક્લાસી તેના આઉટફિટ્સ છે. એખ્ટ્રેસનો આ વ્હાઇટ ડ્રેસ તમા પાર્ટીમાં કેરી કરી શકો છો.

ટ્રેન્ડી આઉટફિટ

એક્ટ્રેસ હંમેશા ટ્રેન્ડ ફોલો કરે છે અને તેનો દરેક આઉટફિટ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

એન્ટરટેઇનમેન્ટના દરેક સમાચારથી અપડેટ રહેવાં જોતાં રહો www.gujaratijagran.com.

મૌની રોયે આ આઉટફિટમાં આપ્યા હટકે પોઝ