મૌની રોયે આ આઉટફિટમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati07, Feb 2023 07:28 PMgujaratijagran.com

નાગિન ફેમ

કલર્સ ટીવીની સિરિયલ નાગિન ફેમ મૌની રોય હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસનો દરેક લૂક ટ્રેન્ડબની જાય છે.

હોટનેસ ઓવરલોડેડ

હોટનેસ અને બોલ્ડનેસ મામલે પણ મૌની રોય દરેક એક્ટ્રેસને ટક્કર આપે છે. એક્ટ્રેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરતી રહે છે.

ફેશનિસ્ટા મૌની

મૌની રોયની ડ્રેસિંગ સેન્સ શાનદાર છે. તેનો દરેક આઉટફિટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

ટ્રેન્ડી આઉટફિટ

એક્ટ્રેસ હંમેશાથી જ ટ્રેન્ડમાં રહે છે. લાખો લોકો તેના આઉટફિટમાંથી ઇન્સ્પિરેશન લે છે.

અપ્સરા

આ લૂકમાં એક્ટ્રેસે ઝાલરવાળો ડ્રેસ કેરી કર્યો છે. આ આઉટફિટમાં મૌની ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી રહી છે.

બિકિની લૂક

મૌની રોય ઘણીવાર તેના બોલ્ડ બિકિની લૂક શેર કરતી રહે છે. એક્ટ્રેસનો આ લૂક ફેન્સને દીવાનો કરે છે.

પાર્ટી પરફેક્ટ

જો તમે પાર્ટી પર્સન છો અને કંઈક ડિફરન્ટ ટ્રાઇ કરવા માગો છો તો એક્ટ્રેસના આ લૂકને જરૂર ટ્રાય કરો.

સોશિયલ મીડિયા

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

એન્ટરટેઇનમેન્ટના દરેક સમાચારથી અપડેટ રહેવાં જોતાં રહો www.gujaratijagran.com.

વેલેન્ટાઈન ડે પર કિયારા અડવાણીની આ રેડ ડ્રેસીસ આપશે તમને સ્ટાઈલિશ લુક