ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ પ્લે કરીને પૂજા બેનર્જીએ ફેન્સના દિલ જીતી લીધા હતા
અભિનેત્રી હાલ પડદાથી દૂર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે
ફેન્સ પૂજાના ઈન્ડિયન લુક પર ફિદા છે
પૂજાનો આ પિંક કલર જારી વર્ક વાળો સ્લિક લહેંગા લુક ઘણો ખૂબસૂરત લાગી રહ્યો છે
ડિસેન્ટ લુક માટે તમે પૂજાની આ બનારસી સાડી ટ્રાય કરી શકો છો
આ પર્પલ કલરની વેલવેટ સાડીમાં અભિનેત્રી રોયલ લુક આપી રહી છે