ટીવીની નાગિન બનીને લોકોના દિલોમાં જગ્યા બનાવનારી મૌની રોય આજે એક ફેમસ ફેસ બની ગઈ છે
મૌની રોયએ ટીવીથી ફિલ્મો સુધી શાનદાર સફર કર્યો છે. અભિનેત્રીએ પોતાના દરેક રોલથી લોકોના દિલ જીત્યા છે
સમરમાં મૌનીનો આ વ્હાઈટ કોટન સાડી લુક બેસ્ટ રહેશે
સમરમાં શિફોન સાડી બેસ્ટ ઓપ્શન હોય છે. એવામાં મૌનીનો આ ગ્રીન સાડી લુક શાનદાર રહેશે
આ સમર તમે મૌનીની આ મલ્ટીકલર સાડી પણ ટ્રાય કરી શકો છો
કોઈ પણ ફંક્શનમાં તમે મૌનીની આ પિંક કલરની સિલ્ક સાડી અને ઝૂમકાની પેયરને ટ્રાય કરી શકો છો