ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીનો મોર્ડન અવતાર જોઈ ફેન્સ થયા હેરાન


By Dharmendra Thakur16, Apr 2023 01:02 PMgujaratijagran.com

પૂજા બેનર્જી

ટીવી જગતની પોપ્યુલર અભિનેત્રી પૂજા બેનર્જી આજે એક સફળ અભિનેત્રી છે

દેવો કે દેવ મહાદેવ

અભિનેત્રીએ સીરીયલ 'દેવો કે દેવ મહાદેવ'માં ઘણું શાનદાર કામ કર્યું હતું. અભિનેત્રીએ માતા પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું

મોર્ડન લુક

સોશિયલ મીડિયા પર પૂજા બેનર્જી પોતાનો મોર્ડન લુક શેર કરતી રહે છે

આકર્ષક

અભિનેત્રી આ તસવીરમાં ઘણી આકર્ષક દેખાઈ રહી છે

સોશિયલ મીડિયા

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છે

ફેન ફોલોઈંગ

પૂજા બેનર્જીની ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 મિલિયન ફોલોઅર્સ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રી લારા દત્તા આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે