લારા દત્તા બોલિવૂડની શાનદાર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે
લારા દત્તાએ વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો
અભિનેત્રીએ હાલમાં જ આકર્ષક ફોટોશૂટ કરાવ્યો હતો
44ની ઉંમરમાં અભિનેત્રી પોતાના આકર્ષક અંદાજથી યંગ અભિનેત્રીઓને માત આપે છે
લારા પોતાના ગ્લેમરસ લૂકથી યંગ અભિનેત્રીઓને માત આપે છે
ફિલ્મો પછી અભિનેત્રી વેબ સિરીઝમાં પણ પોતાનો જલવો બતાવી ચૂકી છે