આ પોપ્યુલર સ્ટાર્સ પોતાના નામની પાછળ નથી લગાડતા સરનેમ
By Gujarati Jagran
15, Apr 2023 04:44 PM
gujaratijagran.com
રેખાનું નામ ભાનુરેખા ગણેશન છે, તેનું ફિલ્મ નામ રેખા છે
તબૂનું આખું નામ તબસ્સુમ હાશ્મી છે, તેને બધા તબૂ તરીકે ઓળખે છે
શ્રીદેવીનું નામ અમ્મા યાંગર અય્યપન હતું, તેની બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી હતી
બૉલીવુડ એક્ટર ગોવિંદાનું આખું નામ ગોવિંદા અરુણ આહુજા છે
ધર્મેન્દ્ર નામ પાછળ સરનેમ નથી લગાડતા, જોકે તેમના બાળકો દેઓલ અટકનો ઉપયોગ કરે છે
રજનીકાંતનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે, જોકે દુનિયા તેમને રજનીકાંત તરીકે ઓળખે છે
નિક્કી તંબોલી વેસ્ટર્ન આઉટફિટમાં વર્તાવે છે કહેર
Explore More