નિક્કી તંબોલી વેસ્ટર્ન આઉટફિટમાં વર્તાવે છે કહેર


By Dharmendra Thakur15, Apr 2023 04:37 PMgujaratijagran.com

નિક્કી તંબોલી

2019થી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નિક્કી પોતાની આકર્ષક અદાઓથી ફેન્સના હોશ ઉડાવે છે

સ્લેઈંગ

યેલો કલરના ડીપ નેક સ્લીવલેસ ડ્રેસમાં નિક્કી ઘણા સ્લેઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે

સ્ટનિંગ અંદાજ

શોર્ટ સેટિન ડીપ નેક ડ્રેસમાં નિક્કી ઘણા સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છે

કાતિલાના અદાઓ

નિક્કી પિંક કલરની હોલ્ટર નેક કટઆઉટ ડ્રેસમાં ઘણા કાતિલ અંદાજમાં જોઈ શકાય છે

ટ્રાન્સપેરેન્ટ ફ્રોક

વાઈન કલરની ડીપનેક ટ્રાન્સપેરેન્ટ ફ્રોકમાં અભિનેત્રી એકદમ એન્જલ લાગી રહી છે

ઓફ શોલ્ડર ગાઉન

વ્હાઈટ કલરની ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં અભિનેત્રી એલિગેન્ટ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પૂજા હેગડેના ક્લાસી લહેંગા લુક્સ